________________
તે પણ રજોહરણથી જીતી લીધી. પરિવ્રાજક ઝંખવાણો પડી ગયે. રેહગુએ મહેસવપૂર્વક પોતાના ગુરૂ પાસે આવીને પોતાના વિજયનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું.
તે વખતે ગુરૂએ કહ્યું કે –“હે વત્સ ! તે વાદીને જિત્યો એ તે સારું કર્યું, પરંતુ તે જાણી આ જોઈને જીવ, અજીવ અને નજીવ એ પ્રમાણે ત્રણ રાશિની સ્થાપના કરી એ તો સ્પષ્ટ ઉસૂત્ર
જ છે, માટે ત્યાં સભામાં જઈને મિથ્યા દુષ્કત આપી આવ.” જે સભામાં પોતે આવો વિજય મેળવ્યું હોય તે સભામાં જઈ પોતાનું બોલેલું અપ્રમાણુ હતું એ પ્રમાણે કહેવાનું રહગુપ્તને યોગ્ય લાગ્યું નહિ. તેણે અભિમાનને વશ થઈને ઉત્સુત્ર વિષે પણ મિથ્યાદુક્ત ન આપ્યું.
ગુરૂએ તેને સમજાવવા છ મહિના સુધી રાજસભામાં તેની સાથે વાદ કર્યો. છેવટે દેવાધિષ્ઠિત | કૃત્રિકાપણુ-જ્યાં ત્રણે લોકની તમામ વસ્તુઓ મળી શકેત્યાંથી નવ નામની વસ્તુ લાવી
આપવાની માગણી કરી. ત્યાં પણ તે વસ્તુ નહિ મલવાથી રેહગુપ્ત શરમાઈ ગયા. પછી ગુરૂજીએ એક શુમાલીશ (૧૪૪) પ્રશ્નો વડે તેને પરાજીત કર્યો; છતાં પણ તેને પિતાને આગ્રહ ન છોડ્યો. છેવટે ગુરૂજીએ ઘૂંકવાના પાત્ર–કુંડીમાંથી તેના મસ્તક ઉપર ક્રોધપૂર્વક ભસ્મ ફેંકી અને તેને સંધ બહાર મૂકી દીધો. ત્યારપછી તે વૈરાશિક છઠ્ઠા નિન્હવે અનુક્રમે વૈશેષિક દર્શન પ્રગટ કર્યું. જો કે સૂત્રમાં રોહગુપ્તને આર્ય મહાગિરિને શિષ્ય કહેલ છે, પરંતુ ઉત્તરાધ્યયનવૃત્તિ અને સ્થાનાંગવૃત્તિ વગેરેમાં તેને શ્રીગુપ્તાચાર્યને શિષ્ય કહ્યો છે, એટલે
88 કે કવિ છે કે
Jain Educat
onal
For Private & Personal Use Only