________________
** v
BENGXINGYONG YOUNGYENES
AB
Jain Education
અમે પણ અહીં શ્રીગુસાચાર્યના શિષ્ય તરીકે જ ઓળખાવેલ છે. તેમાં તત્ત્વ શું છે તે તે બહુશ્રુત જાણે.
સ્થવિર ઉત્તરથી અને સ્થવિર લિસ્સહથી ત્યાં ઉત્તરબલિસ્સહ નામના ગણ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ કૌશાંબિકા, ૨ સૈારિતિકા, ૩ કોમિની અને ૪ ચંદનનગરી.
વાસિષ્ટગાત્રવાળાં સ્થવિર આય સુહસ્તિને પુત્ર સમાન પ્રખ્યાત એવા બાર વિરા અંતેવાસી હતા: તે જેમકે; ૧ સ્થવિર આય રાહણ, ૨ સ્થવિર ભદ્રયશ, ૩ સ્થવિર મેઘગણી, ૪ સ્થવિર કામહિં ૫ સ્થવિર સુસ્થિત, ૬ સ્થવિર સુપ્રતિબુદ્ધ, ૭ સ્થવિર રક્ષિત, ૮ સ્થવિર રહગુપ્ત, ૯ સ્થવિર ઋષિગુપ્ત, ૧૦ સ્થવિર શ્રીગુપ્ત, ૧૧ સ્થવિર બ્રહ્મગણી અને ૧૨ સ્થવિર સામગણી. આ પ્રમાણે દસ અને બે એટલે ખરેખર બાર ગણધરો આ સુહસ્તિના શિષ્ય હતા.
કાશ્યપગેાત્રવાળા થિવર આ રાહણથી ત્યાં ઉદ્દેહગણ નામના ગણ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ અને છ કુલાં નીકળ્યાં એમ કહેવાય છે. હવે તે શાખાએ કઈ કઈ કહેવાય છે? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ ઉદ્ગરિકા, ૨ માસપૂરિકા, ૭ મતિપત્રિકા અને ૪ પૂર્ણપત્રિકા. આ ચાર શાખાઓ કહેવાઈ.
itional
તે કુલા ક્યાં ક્યાં કહેવાય છે? કુલા આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ નાગભૂત,
For Private & Personal Use Only
*****5 *AN
૫૦
brary.org