________________
0
કંડિલગેત્રી કામદ્ધિ સ્થવિરથી વેસવાટિક નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર ફલો નીકળ્યાં એમ કહેવાય છે.
હવે તે કઈ કઈ શાખાઓ ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ શ્રાવસ્તિકા, ૨ રાજયપાલિકા, ૩ અંતરાજિકા અને ૪ ક્ષેમલાજિકા. તે ચાર શાખાઓ કહેવાઈ
હવે તે ક્યાં કયાં કલો કહેવાય છે? કો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ગણિક, ૨ મેધિક, ૩ કોમર્દિક અને ૪ ઈંદ્રપૂરક. વેસવાટિક ગણુનાં આ ચાર કલો છે.
વાસિષ્ટગોત્રવાળા રસ્થવિર ઋષિગુપ્ત કાકંદિકથી માણવ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલો નીકળ્યાં એમ કહેવાય છે.
હવે તે કઈ કઈ શાખાઓ ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કાસવજિકા. ૨ ગૌતમાજિંકા, ૩ વાસિષ્ટિકા અને ૪ સૈરાષ્ટિકા. તે ચાર શાખાઓ કહેવાઈ.
હવે તે કયાં કયાં કુલો કહેવાય છે? કુલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ઋષિગુપ્ત, ૨ ઋષિદત્ત અને ૩ અભિજયંત. માણવગણનાં આ ત્રણ કલો છે.
વ્યાઘાપત્યગોત્રવાળા અને કટિક અને કાકંદક કહેવાતા રવિર મુસ્થિત અને સુપ્રતિબુદ્ધથી અહીં કટિકગણ નામે ગણુ નીકયો. તેની આ ચાર શાખાએ નીકળી અને ચાર કલા નીકળ્યાં એમ કહેવાય છે.
૫૫૨
E
Jain Education
For Private
Personal use only