SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ 0 કંડિલગેત્રી કામદ્ધિ સ્થવિરથી વેસવાટિક નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર ફલો નીકળ્યાં એમ કહેવાય છે. હવે તે કઈ કઈ શાખાઓ ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ શ્રાવસ્તિકા, ૨ રાજયપાલિકા, ૩ અંતરાજિકા અને ૪ ક્ષેમલાજિકા. તે ચાર શાખાઓ કહેવાઈ હવે તે ક્યાં કયાં કલો કહેવાય છે? કો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ ગણિક, ૨ મેધિક, ૩ કોમર્દિક અને ૪ ઈંદ્રપૂરક. વેસવાટિક ગણુનાં આ ચાર કલો છે. વાસિષ્ટગોત્રવાળા રસ્થવિર ઋષિગુપ્ત કાકંદિકથી માણવ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલો નીકળ્યાં એમ કહેવાય છે. હવે તે કઈ કઈ શાખાઓ ? શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કાસવજિકા. ૨ ગૌતમાજિંકા, ૩ વાસિષ્ટિકા અને ૪ સૈરાષ્ટિકા. તે ચાર શાખાઓ કહેવાઈ. હવે તે કયાં કયાં કુલો કહેવાય છે? કુલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ઋષિગુપ્ત, ૨ ઋષિદત્ત અને ૩ અભિજયંત. માણવગણનાં આ ત્રણ કલો છે. વ્યાઘાપત્યગોત્રવાળા અને કટિક અને કાકંદક કહેવાતા રવિર મુસ્થિત અને સુપ્રતિબુદ્ધથી અહીં કટિકગણ નામે ગણુ નીકયો. તેની આ ચાર શાખાએ નીકળી અને ચાર કલા નીકળ્યાં એમ કહેવાય છે. ૫૫૨ E Jain Education For Private Personal use only
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy