________________
વાસીનીઓ-શિષ્યા હતી. તે જેમકે ૧ યક્ષા, ર લક્ષદિન્ના, ૩ ભૂતા, ૪ ભૂતદિન્ના, ૫ સેણા, ૬ વેણા, અને ૭ રેણુ. આ સાતે સ્થવિર સ્થૂલભદ્રની બહેન હતી.
ૌતમ ગોત્રવાળા આર્ય સ્થૂલભદ્ર વિરને પુત્ર સમાન, પ્રખ્યાત આ બે સ્થવિરે અંતેવાસી હતા. તે જેમકે; ૧ એલાવચ્ચગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ, વાસિષ્ઠાત્રવાળા સ્થવિર આર્યસુહસ્તિ.
એલાવચ્ચગેત્રવાળા રવિર આર્ય મહાગિરિને પુત્ર સમાન, પ્રખ્યાત આ આઠ રવિરો અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલિહ, ૩ સ્થવિર ધનાઢ્ય, ૪ સ્થવિર સિરિ, ૫ સ્થવિર કૌડિન્ય, ૬ સ્થવિર નાગ, ૭ સ્થવિર નાગમિત્ર અને ૮ કૌશિકગોત્રવાળા સ્થવિર હુક રેહગુપ્ત,
પડુલૂક રેહગુપ્ત ૧ દ્રવ્ય, ૨ ગુણ, ૩ કર્મ, ૪ સામાન્ય, ૫ વિશેષ, ૬ સમવાય એ છ પદાર્થની પ્રરૂપણ કરવાથી “પડ અને ઉલૂકગોત્રમાં ઉત્પન્ન થવાથી “ઉલૂક આ બંનેને કર્મધારક સમાસ થવાથી ષડુલક તેને પ્રાકત પ્રયોગ “છડુલ’ થાય છે, તેથી સુત્રમાં તેમને કૌશિકગોત્રવાળા કહેલા છે. ઉલૂક અને કૌશિક એ બંનેને એક જ અર્થ થાય છે.
કૌશિકગોત્રવાળા સ્થવિર ષડુલૂક રેહગુપ્તથી વૈરાશિક સંપ્રદાય નીકળ્યો. ‘તેરાસિય’ એટલે ત્રિરાશિક. તેની ઉત્પત્તિ આ પ્રમાણે જાણવીઃ
KG કિવિ કોણ તે
Jain Educa
tional
For Private & Personal Use Only