________________
જ્યા
*
આને કાઢી મૂકાવી. સાતમા દિવસે રાજકુમાર ધાવતા હતા, તેટલામાં જ બિલાડીના આકાર વાળા આગળિયા ઊપરથી પડ્યો અને રાજકુમારના પ્રાણ ઊડી ગયા. લેાકેામાં વરાહમિહિરની બહુ નિંદા થવા લાગી અને ભદ્રબાહુસ્વામીના અસાધારણ જ્ઞાનની પ્રશંસા થવા લાગી. પછી ક્રોધી એવા વરામિહિર મૃત્યુ પામીને વ્યંતર થયા અને લકામાં રગચાળા ફેલાવી ત્રાસ ફેલાવવા લાગ્યા. શ્રીભદ્રબાહુસ્વામીએ ઉપસ હરસ્તેાત્ર રચીને વ્યતરના ઉપદ્રવ દૂર કર્યો. કહ્યું છે કે:“જેઓએ ભારે કરૂણા લાવીને ‘ઉપસર્ગહર 'સ્તાત્રની રચના કરી, અને સંઘનું કલ્યાણુ કર્યું તે ભદ્રબાહુસ્વામી જયવંતા વર્તા.’
માઢરગાત્રવાળા સ્થવિર આર્ય સ’ભૂતિવિજયને ગૈાતમગાત્રવાળા આર્ય સ્થૂલભદ્રસ્વામી નામના અંતેવાસી—શિષ્ય હતા. સ્થૂલભદ્રના સંબંધ આ પ્રમાણે છે:-પાટલીપુત્રના શટાલમંત્રીના પુત્ર સ્થૂલભદ્ર હતા. તે બાર વર્ષ સુધી કોશા વેશ્યાને ત્યાં રહ્યા હતા. વરરૂચ નામના એક બ્રાહ્મણુના પ્રપંચથી શટાલ મંત્રી મૃત્યુ પામ્યા, એટલે ન`દરાજાએ સ્થૂલભદ્રને ખેાલાવી મંત્રીપદ આપવાની સુચના કરી, પરંતુ પિતાના મરણને લીધે વૈરાગ્ય થવાથી સ્થૂલભદ્રે દીક્ષા સ્વીકારી.
* આ સ્તોત્રની પ્રાચીન મંત્રમય ટીકા તથા યંત્રા માટે “ જૈન સ્ટેત્ર સંદેહ ભાગ ૧લેા” મૂલ્ય સાડાસાત રૂપિયા તથા “ મંત્રાધિરાજ ચિંતામણી ” મૂલ્ય દસ રૂપિયા; આ
17
બંને ગ્રથા જોવા ભલામણ છે.
—સારાભાઇ નવામ
Jain Education intemational
For Private & Personal Use Only
ગયા જ
પપ
www.jainelibrary.org