________________
^ = ♠ ♠
大小大海天天光光舞光
ચિત્ર નં. ૨૧૩ શ્રીઆર્યરથૂલિભદ્ર અને સાત બહેને
ફરીથી સંધના અતિ આગ્રહથી બીજાને
Jain Education International
તા માહના ઘરમાં દાખલ થઈને માહને માર્યો.” એક વખત બાર વરસના દુષ્કાળને અંતે શ્રીસંઘના આગ્રહથી શ્રીભદ્રબાહુસ્વામી પાંચસા સાધુઓને દૃષ્ટિવાદની હમેશાં સાત વાચના આપતા હતા, સાત વાચનાથી ઉદ્વિગ્ન રહેતા બીજા સાધુ ત્યાંથી વિહાર કરી ગયા. સ્થૂલિભદ્ર માત્ર એકલા જ વાચના લેવા રહ્યા. તે બે વસ્તુ આછી એવા દેશ પૂર્વ ભણ્યા. એક વખતે યક્ષા સાધ્વી વગેરે પાતાની બહેનાને શ્રીસ્થૂલભદ્રે પોતાની વિદ્યાના બળથી પોતાનું સિંહ રૂપ દેખાડયું (જુએ ચિત્ર નં. ૨૧૩). જ્યારે શ્રીભદ્રબાહુસ્વામિએ . આ હકીકત સાંભળી ત્યારે તેને ઘણું દુ:ખ થયું. જ્યારે સ્થૂલભદ્ર વાચના લેવા ગયા ત્યારે તેમણે કહ્યું કે:- હવે તમે વાચનાને માટે અયાગ્ય છે.’’ તમારે વાચના આપવી નહીં’ એવી શરતે બાકીનાં
For Private & Personal Use Only
પદ્મ
www.jainelibrary.org