________________
^ જ લૂ
જ્યા
**
વિરાએ ત્રણસે ત્રણસે શ્રમણાને વાચના આપેલી છે, ૯ કાર્ડિન્ન ગેાત્રવાળા સ્થવિર આય મેઈજ્જમેતાર્ય અને સ્થવિર પ્રભાસ–એ બંને વિરોએ ત્રણસેા ત્રણસે। શ્રમણાને વાચના આપેલી છે, તેા તે હેતુથી હું આર્ય! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણા અને અગિયાર ગણધરો હતા. કારણ કે અપિત અને અચલભ્રાતાની એક જ વાચના હતી, તેવી જ રીતે, મેતાય અને પ્રભાસની પણ એક જ વાચના હતી. એક વાચનાવાળા સાધુઓના સમુદાયને ગણુ કહે છે. વળી મંડિત અને મૌ`પુત્રની માતા એક હતી, પરંતુ પિતાની અપેક્ષાએ બંને ભાઈઆના ગાત્રા જુદાજુદા જણાવેલા છે. મ`ડિતના પિતાનું નામ ધનદેવ અને સૌ પુત્રના પિતાનું નામ મૌય હતું. તે પ્રદેશમાં તે સમયે એક પતિ ગુજરી જાય એટલે બીજે પતિ થઈ શકતા હશે. એવા વૃદ્ધોના મત છે.
શ્રમણ ભગવાન મહાવીરના ઇંદ્રભૂતિ વગેરે અગિયારે ગણધરો દ્વાદશાંગ એટલે કે આચારાંગથી શરૂ કરીને દૃષ્ટિવાદ પર્યંત ભારે અગનું જ્ઞાન ધરાવતા હતા. કારણ કે તેઓ પોતે જ તેના રચનાર હતા. વળી તે ચૈાદ પૂર્વના જાણકાર હતા. દ્વાદશાંગીના જાણકાર કહેવાથી ચાદ પૂર્વ તા તેમાં આવી જ જાય છે, છતાં પૂર્વના જાણકાર હોવાના જુદા ઉલ્લેખ શા માટે કરે છે ? ઉત્તરમાં જણાવવાનું કે ચાદ પૂર્વની પ્રધાનતા જણાવવા માટે એ પ્રમાણે ઉલ્લેખ કરેલા છે. ચાદ પૂર્વની પ્રધાનતા તે પ્રથમ રચાયેલા છે, અને અનેક વિદ્યા તથા મંત્રા
સા
Jain Education International
For Private & Personal Use Only
પરદ
www.jainelibrary.org