________________
સુ
ન્યા
v
Jain Educator
***
(3 0
આઠમું વ્યાખ્યાન સ્થવિરાવલી
તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણે। અને અગિયાર ગણધરો હતા (જુએ ચિત્ર નં. ૨૦૫).
શિષ્ય પ્રશ્ન કરે છે કે: “ તે કયા હેતુથી હે ભગવંત! એમ કહેવાય છે કે ‘ શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણા અને અગિયાર ગણધરો હતા?' બીજાઓને તા‘જેટલા જેણે ગણ તેટલા તેને ગણધરો' એમ કહેવાય છે.
આચાર્ય મહારાજે ઉત્તર આપ્યો ઈંદ્રભૂતિ નામના ગૈાતમગાત્રના અનગારે
ional
કે:—“ શ્રમણ ભગવાન મહાવીરના માટા શિષ્ય પાંચસા શ્રમણાને વાચના આપેલી છે, ૨ વચલા
For Private & Personal Use Only
*********
પર૪
rary.org