________________
સુ
૪
વ્યા
૩
Jain Educational
ચિત્ર નં. ૨૪ શ્રીશત્રુંજય મહાતોર્થ
તેમનાં શરીરનાં માત્ર અવશેષ રહ્યાં ત્યારે ઇંદ્રની આજ્ઞાથી મેઘકુમારે તે ચિતાઓને જળથી ઠારી નાખી. પછી શકે પ્રભુની ઊપરની જમણી દાઢા, ઈશાને દ્રે ઊપરની ડાબી દાઢા, ચમરેન્દ્રે નીચેની જમણી દાઢા અને બલિદ્રે નીચેની ડાબી દાઢા ગ્રહણ કરી. બાકીના દેવામાંથી કેટલાકાએ જિનભક્તિથી પ્રરાઈ, કેટલાકેાએ પોતાના આચાર સમજીને, કેટલાકેાએ ધર્મ થશે એમ વિચારી બાકી રહેલા અગાપાંગાના અસ્થિ ગ્રહણ કર્યાં. ત્યારપછી શક્રે એક જિનેશ્વર દેવના, એક ગણધરાના અને એક બાકીના મુનિવરોના એમ ત્રણ રત્નમય રૂપા કરાવ્યા. પછી શક્ર વગેરે દવાએ નંદીશ્વર આદિ દ્વીપમાં જઇ અઠ્ઠાઈ મહાત્સવ કર્યા અને પાતપાતાના વિમાનમાં જઇ પોતપાતાની સભામાં વામય ડાબડાઆમાં જિનદાઢાને મૂકીને ગંધ, માલ્યાદિથી તેની પૂજા
કરવા લાગ્યા.
For Private & Personal Use Only
美味菜味縣縣縣縣縣
પપઉડઈએ જે
5
પર
www.jainelibrary.org