________________
કૌશલિક અરહત ષભનું નિર્વાણ થયે યાવતુ તેમને સર્વદુ:ખાથી તદ્દન હીણા થયાને ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા, ત્યારપછી પણ બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ઓછાં એવા એક કેટકેટી સાગરોપમ જેટલો સમય વીતી ગયો, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા, ત્યારપછી પણ નવસૅ વરસ પસાર થઈ ગયા અને હવે એ દશમા સૈકાના એંશીમા વરસને આ સમય જાય છે (જુઓ ચિત્ર નં. ૨૦૪). ઇતિ શ્રીષભદેવ ચરિત્ર સંપુર્ણ.
જગદગુરૂ શ્રીહીરવિજયસૂરીશ્વર શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિ શિપાધ્યાય શ્રીવિનયવિજયગણિ વિરચિત કલ્પસુબાધિકાનું સાતમું વ્યાખ્યાન સંપૂર્ણ.
૫૩
Jain Edu
For Private & Personal Use Only
www
brary or