________________
^Y F
નો નો
Jain EduCRSIVE
emugadh |||||||||||||
તે બંને તુંબડાએને ધારણ કરનાર જબુનિ સ્ત્રીરૂપી નદીમાં શી રીતે બૂડે ? ’’ લગ્નની પહેલી જ રાત્રિએ તે
પોતાની સ્ત્રીઓને પ્રતિઐાધ આપી રહ્યા હતા. તે વખતે ચારસા નવાણું ચારના પરિવારવાળા પ્રભવ પણ ત્યાં ચારી કરવા આવ્યા હતા. જબુકુમારના ઉપદેશ સાંભળી તે પણુ સાથેના ચાર સહિત પ્રતિબેાધ પામ્યા અને સવાર પડતાં જ પાંચસે ચાર, આઠ નવવિવાહિત સ્ત્રીએ, તે આઠે સ્ત્રીઓનાં માતાપિતા અને પોતાના પણ માતાપિતા, એ રીતે કુલ એકંદર પાંચસો છવીસની સાથે શ્રીજકુમારે નવાણું કરાડ સાનૈયા તજી દીક્ષા લીધી. અનુક્રમે તેઓ કેવલી થયા અને સાળ વરસ ગૃહરથામાં, વીશ વરસ છદ્મસ્થપણામાં અને
ચિત્ર નં. ૨૦૮ જંબુકુમાર અને આઠ સ્રીઓ વગેરે
For Private & Personal Use Only
ENEWINEYNEYNEYNEYNEYNEX
菜菜縣縣縣縣、
પ૩૦
library.org