SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ સુ ન્યા v Jain Educator *** (3 0 આઠમું વ્યાખ્યાન સ્થવિરાવલી તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણે। અને અગિયાર ગણધરો હતા (જુએ ચિત્ર નં. ૨૦૫). શિષ્ય પ્રશ્ન કરે છે કે: “ તે કયા હેતુથી હે ભગવંત! એમ કહેવાય છે કે ‘ શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણા અને અગિયાર ગણધરો હતા?' બીજાઓને તા‘જેટલા જેણે ગણ તેટલા તેને ગણધરો' એમ કહેવાય છે. આચાર્ય મહારાજે ઉત્તર આપ્યો ઈંદ્રભૂતિ નામના ગૈાતમગાત્રના અનગારે ional કે:—“ શ્રમણ ભગવાન મહાવીરના માટા શિષ્ય પાંચસા શ્રમણાને વાચના આપેલી છે, ૨ વચલા For Private & Personal Use Only ********* પર૪ rary.org
SR No.600157
Book TitleAshtanhika Kalp Subodhika
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Sanshodhan Series
Publication Year1953
Total Pages630
LanguageSanskrit, Gujarati
ClassificationManuscript
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy