________________
તેણે પ્રભુના ચરણારવિંદને કઈ ઉલંધે નહીં તે માટે, પ્રભુ જયાં કાઊસમ્મધ્યાને ઊભા હતા ત્યાં, એક રત્નમય ધમચક સ્થાપ્યું. તેની બરાબર રક્ષા કરવા થોડા માણસે પણ નિયુક્ત કર્યા. પછી તે ધર્મચક્રને ભક્તિભાવપૂર્વક વંદન કરીને તે પોતાની નગરીમાં પાછો ફર્યો.
દીક્ષા લીધી તે દિવસથી પ્રભુને એક હજાર વર્ષના છદ્મ કાલ જાણવો, તેમાં માત્ર એક રાતદિવસ તેઓને પ્રમાદ સમય જાણો. પછી જ્યારે જે તે હેમંત ઋતુનો ચોથો માસ, સાતમા પક્ષ એટલે ફાગણ માસનો (ગુજરાતી માહ માસનો) વદી પક્ષ આવ્યો ત્યારે, તે ફાગણ માસની વદી અગિયારશના દિવસે ચડતા પહોરે, પુરિમતાલ નામના વિનીતાના પરાની બહાર, શકટમુખ નામના ઉદ્યાનમાં, વડના ઉત્તમ ઝાડની નીચે રહીને ધ્યાન ધરતાં, તેમણે જળરહિત
જ રીતે જ
કરી
ચિત્ર નં. ૧૯૭ શ્રી ત્રાષભદેવનું સમવસરણ
Jain B
a
tional
For Private & Personal Use Only
I have