________________
પ્રભુ સાથે જ મોક્ષે સીધાવ્યા. ભરત મહારાજા પણ લાંબા વખત સુધી ચક્રવત્તિની લક્ષ્મી ભોગવી, એક વખત આરિલાભવનમાં વીંટી વગરની પોતાની આંગળી જોઈને, અનિત્ય ભાવના ભાવતાં કેવળજ્ઞાન પામ્યા; દશ હજાર રાજાઓ સાથે, દેવતાઓએ આપેલા મુનિવેષને ગ્રહણ કરી ઘણે સમય વિચરી મોક્ષે ગયા.
કૌશલિક અહિત ઋષભને ચોરાશી ગણો અને ચોરાશી ગણધર હતા. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં અષભસેન પ્રમુખ ચોરાશી (૮૪૦૦૦) શ્રમણની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી. કૌશલિક અરહત ગષભના સમુદાયમાં બ્રાહ્મી અને સુંદરી વગેરે ત્રણ લાખ (૩૦૦૦૦૦) આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્થિક સંપદા હતી. કૌશલિક અહિત 8ષભના સમુદાયમાં શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચહજાર (૩૦૫૦૦૦) શ્રમણોપાસેની અને સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ચોપન હજાર (૫૫૪૦૦૦) શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
કૌશલિક અહત અષભના સમુદાયમાં જિન નહીં પણ જિનની જેવા ચાર હજાર સાત ને પચાસ ચિદ પર્વધરની ઉત્કૃષ્ટ સંપદા હતી. કાશલિક અરહત નષભના સમુદાયમાં નવ હજાર અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહત નષભના સમુદાયમાં વીસ હજાર (૨૦૦૦૦) કેવલજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવલજ્ઞાની સંપદા હતી. કૌશલિક અરહત ગષભના સમુદાયમાં વીસ હજાર અને છર્સ (૨૦૬૦૦) વૈક્રિયલબ્ધિવાળાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. કૌશલિક અહત rsષભના સમ
Jain Educa!
For Private & Personal Use Only
ary.org