________________
* બુ
જ્યા
Jain Ed
છદ્મસ્થપણે રહ્યા, એક લાખ (૧૦૦૦૦૦) પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ આછાં–એટલા વરસ સુધી કેલિપર્યાયને પામ્યા, અને એ રીતે પૂરેપૂરાં એક લાખ વરસ સુધી શ્રમણુપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પેાતાનું (૮૪૦૦૦૦૦) ચારાશી લાખ પૂર્વ વરસનું પૂરેપૂરું બધું આયુષ્ય પાળીને— ભાગવીને વેદનીય, આયુષ્ય, નામ અને ગેાત્રકર્મ ક્ષીણ થતાં આ અવસર્પિણીના સુષમદુ:ષમા નામના ત્રીજા આરાના ધણેા સમય વીતી જતાં અને હવે તેમાં માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં, બરાબર એ સમયે જે તે હેમંત ઋતુના ત્રીજે માસ, પાંચમા પક્ષ એટલે માઘ માસના (ગુજરાતી પોષ માસના) વિદે પક્ષ આવ્યા ત્યારે, તે માઘ વિદ તેરશના દિવસે અષ્ટાપદ (જુએ ચિત્ર નં. ૨૦૧) પર્વતના શિખર ઊપર શ્રીઋષભ અરહત બીજા દશ હજાર સાધુએ સાથે, પાણી વગરના ચાદસમ
ચિત્ર ન. ૨૦૧ શ્રીઅષ્ટાપદ પર્વત
ભક્તનું છ ઉપવાસનું તપ કરીને, અભિજિત નામના નક્ષત્રને વિષે ચંદ્રના યાગ પ્રાપ્ત થતાં, ચડતે
entemational
For Private & Personal Use Only
NONE NEX
પાટ
nelibrary.org