________________
આ
દાયમાં બાર હજાર છસેને પચાસ અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં વસતા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયોના મનોગત ભાવોને જાણનારા એવા વિપુલમતી જ્ઞાનવાળાઓની ઉત્કૃષ્ટ વિપુલમતીઓની સંપદા હતી. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બાર હજાર છસેને પચાસ (૧ર૬પ૦) ઉત્કૃષ્ટ વાદી સંપદા હતી.
કૌશલિક અરહત ગષભના સમુદાયમાં તેમના વિશ હજાર (૨૦૦૦) અંતેવાસીઓ-શિષ્યોથાવતુ સિદ્ધ થયા અને તેમની ચાલીશ હજાર (૨૦૦૦) આર્થિકાઓ–અંતેવાસિનીઓ સિદ્ધ થઈ.
કૌશલિક અહત ત્રયભના સમુદાયમાં બાવીશ હજાર નવસેં (૨૨૯૦૦) કલ્યાણગતિવાળા થાવત ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા અનુત્તરીયપાતિકની અનુત્તર વિમાનમાં જનારાઓની–ઉત્કૃષ્ટ સંપદા હતી. કોશલિક અરહત અષભને બે પ્રકારની અંતકૃતભૂમિ હતી, તે જેમકે; યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકતભૂમિ. શ્રી ઋષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરૂષો સુધી મોક્ષમાર્ગ વહેતો હત–એ એમની યુગાંતકૃતભૂમિ. શ્રીકષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુહર્ત પછી મોક્ષમાર્ગ વહેતો થઈ ગયો, એટલે શ્રીષભનો કેવળીપર્યાય અંતર્મહર્તિને થતાં જ કોઈએ સર્વદુ:ખને અંત કર્યો-મરૂદેવા માતા મેલે ગયા–એ તેમની પર્યાયાંતકતભૂમિ જાણવી.
તે કાલે તે સમયે કૌશલિક અહિત કષભ વીશ લાખ પૂર્વ વરસ (૨૦૦૦૦૦૦ પૂર્વ) સુધી કુમારવાસે વસ્યા, ત્રેસઠ લાખ (૬૩૦૦૦૦૦) પૂર્વ વરસ સુધી રાજ્ય કરનાર તરીકે રાજ્યવસ્થામાં રહ્યા, ત્યાશી લાખ (૮૩૦૦૦૦૦) પૂર્વ વરસ સુધી ગૃહરાવસ્થામાં રહ્યા, એક હજાર વરસ સુધી
Rી કરી
૫૧૭
Jain Edu
c
ational
For Private & Personal Use Only
library.org