________________
કરી
પહેરે પāકાસને બેસીને નિર્વાણ પામ્યા–ચાવતું સર્વ દુ:ખાથી તદ્દન હીણુ થયા–નિર્વાણ પામ્યા (જુઓ ચિત્ર નં. ૨૦૨).
જે વખતે ત્રષભ પ્રભુ મોક્ષે ગયા તે વખતે ઇંદ્રનું આસન કંપ્યું. શક્રેદ્ર અવધિજ્ઞાનથી પ્રભુનું નિર્વાણ જાણી લીધું. પછી તે પિતાના અગ્રમહિલી, લોકપાલાદિ પરિવાર સહિત જયાં પ્રભુનું શરીર છે ત્યાં આવ્યા, ત્રણ પ્રદક્ષિણા દીધી. ગમગીન થએલા તેના નેત્રોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. પ્રભુના શરીરની બહુ નજીક નહીં તેમ બહુ દૂર નહીં એવી રીતે બે હાથ જોડી ઊભે રહ્યો. એ જ પ્રમાણે ઈશાનેંદ્ર વગેરે સર્વ ઇંદ્રા, પોતપોતાનાં આસને કંપવાથી પ્રભુનું નિર્વાણુ જાણીને પતતાના પરિવાર
સહિત અષ્ટાપદ પર્વત ઊપર (જુઓ ચિત્ર નં. ૨૦૩) તે આવ્યા અને બંને હાથ જોડીને ઊભા રહ્યા.
શકેંદ્ર ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક
છે જે GST,
છે . kી
ચિત્ર નં. ૨૦૨ શ્રી ઋષભદેવ નિર્વાણ
પ૯િ
Jain Ede
For Private & Personal Use Only