________________
點熱熱熱熱器鄉遂鄉法
માગી અને ભક્તિપૂર્વક બાહુબલિ મુનિને વંદન કરીને પિતાના મહેલમાં ચાલ્યા ગયા.
બાહુબલિ મુનિએ સર્વ સાવધનો ત્યાગ કર્યો. પણ તેઓ અભિમાનને ત્યાગ ન કરી શક્યા. તેમને વિચાર આવ્યું કે:-“ જો હું હમણું પ્રભુ પાસે જઈશ તો મારે મારા નાના અઠ્ઠાણું ભાઈઓને તેઓ બધા દીક્ષા પર્યાયે મારાથી મોટા હોવાથી વંદન કરવું પડશે. એટલે મને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રભુ પાસે જઈશ.” આવા અભિમાનમાં ને અભિમાનમાં જ એક વરસ સુધી બાહુબલિ મુનિ કાઉસગ્નધ્યાનમાં ઊભા રહ્યા (જુઓ ચિત્ર નં. ૨૮૦). વરસને અંતે પ્રભુએ મોકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની બે બેનોએ આવીને કહ્યું કે –“હે વીરા! અભિમાનરૂપી હાથથી નીચે
ઉતરો.” બાહુબલિના હૃદય ઊપર આ પ્રતિબંધની અસર થઈ ચિત્ર નં. ૨૦૦ શ્રીબાહુબલિની તપસ્યા કરી
અને તેમને પ્રભુની પાસે જવા માટે જે પગ ઉપાડ્યો કે તરત જ તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પ્રભુ પાસે જઈ ઘણો વખત વિહાર કરી પિ૧૫
3
Jain Education intonational
For Private & Personal Use Only
VO