________________
પરાજય થયો અને બલવાન બાહુબલિનો જ વિજય થયો તેથી ભારતે ક્રોધમાં આવી જઈ બાહુબલિ ઊપર ચક્ર મૂકર્યું. પરંતુ બાહુબલિ એક જ ગોત્રના હોવાથી ચક્ર કાંઈ પણ ન કરી શક્યું.
હવે બાહુબલિના ગુસ્સાનો પાર રહ્યો નહિ. ક્રોધાવેશમાં આવી જઈ તેણે મુઠી ઉગામી ભારતને મારવા દોટ મૂકી. દોટ મૂકતાં તો મૂકી પણ તે જ વખતે તેની વિવેકબુદ્ધિએ તેને તેમ કરતાં અટકાવ્યો. પિતા તુલ્ય મોટાભાઈને મારાથી શી રીતે હણી શકાય? મારી ઉગામેલી મુઠી ખાલી પણ કેમ જાય? એમ વિચાર કરીને તેમણે તે ઉગામેલી મુઠી વડે પોતાના મસ્તક પરના વાળનો લોચ કરી નાંખ્યો અને સર્વ સાવદ્યકર્મ છોડી દઈ ત્યાં જ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા. પછી ભરત મહારાજાએ પોતાના અપરાધની ક્ષમા ચિત્ર નં. ૧૯ શ્રીભરત બાહુબલિનું કંઠયુદ્ધ
૫૧૪
For Private & Personal Use Only
F
brary ore