________________
* આ
જ
રા
આપતાં હતાં કે–“હે ભરત ! મારો સુકોમળ પુત્ર રાજ્યલક્ષ્મી છોડીને ચાલી નીકળ્યો છે, તેને કોણ જાણે કેવાં આકરા દુ:ખ વેઠવાં પડતાં હશે? તું તો રાજ્યના સુખમાં મગ્ન બન્યો છે એટલે તેને તેની શી ચિંતા હોય?'
ભરત મહારાજાએ મરૂદેવા માતાને પણ હાથી ઊપર બેસાડી પોતાની સાથે લીધા (જૂઓ ચિત્ર નં. ૧૯૮). સર્વ ઋદ્ધિ અને સમૃદ્ધિવાળી ભરત મહારાજાની સવારી પ્રભુને વાંદવા આગળ ચાલી. સમવસરણની નજીક આવતાં જ ભરતે માતા મરૂદેવાને કહ્યું કે:-“માતાજી ! આપના પુત્રની ઋદ્ધિ સામે એકવાર દૃષ્ટિ તો કરો ???
- ભરતનાં આનંદિગાર સાંભળી મરૂદેવા માતાના અંગેઅંગ રોમાંચિત થઈ ગયાં. પાણીના પ્રવાહથી જેવી
રીતે કાદવ-કચરો ધોવાઈ જાય તેવી રીતે આનંદાશ્રુ વડે ચિત્ર નં. ૧૯૮ શ્રી મારૂદેવા માતા હસ્તિ ઊપર તેમનાં પડળ પણ ધોવાઈ ગયાં. પ્રભુની છત્ર-ચામર વગેરે
欢薩然凝然隆隆恐烈戀
Jain Educa
For Private & Personal Use Only
erary.org