________________
4ä »
ચિત્ર નં. ૧૯૫
શ્રીઋષભદેવના ચારમુ પ્રલોચ પ્રભુને પોતાને તા કાંઈ લાગ્યું નહિ,
Jain Educational
એ રીતે ચાર મુષ્ટિ લાચ કરે છે. તે સમયે પ્રભુએ પાણી વગરના છઠ્ઠના તપ કરેલા હતા, એ સમયે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના યોગ પ્રાપ્ત થતાં ઉગ્રવંશના, ભાગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિયવંશના કચ્છ મહાકચ્છ વગેરે ચાર હજાર પુરુષા સાથે કે જે પ્રભુના પગલે ચાલવાના મનેારથી રાખતા હતા તેની સાથે—એક દેવદૃષ્ય વસ્ર ગ્રહણ કરીને મુંડ થઇને ઘરવાસમાંથી નીકળી અને અનગાર દશાને—ભિક્ષુદશાને—સાધુપણાની દીક્ષા સ્વીકારી.
કૌશલિક અરહત ઋષભે એક હજાર વરસ સુધી હમેશાં પેાતાના શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું, શારીરિક વાસનાઓને છેડી દીધેલ હતી એ રીતે તેમણે ઘણા ઘણા ઉપસર્ગો સહન કર્યા હતા, અને પ્રભુ ગ્રામાનુગ્રામ વિહાર કરતા હતા.
તે વખતે લેાકેા અતિ સમૃદ્ધ હોવાથી ભિક્ષા એટલે શું અને ભિક્ષુક કેવા હોવા જોઇએ તે કેાઈ જાણતા નહાતા. પરંતુ તેની સાથે જેઆએ દીક્ષા લીધી હતી, તેએ આહાર
For Private & Personal Use Only
||
**
જો ત
| ૫૦૦
brary.org