________________
સુ
વ્યા
શ
.
* *
૮ સારાષ્ટ્ર ૯ કાશ્મીર ૧૦ સાવીર ૧૧ આભીર ૧૨ ચીણુ ૧૩ મહાચીણુ ૧૪ ગૂર્જર ૧૫ બંગાલ ૧૬ શ્રીમાલ ૧૭ નેપાલ ૧૮ જહાલ ૧૯ કૌશલ ૨૦ માલવ ૨૧ સિંહલ અને રર મથલ.
ત્યારપછી વળી, જેમના કહેવાના આચાર છે એવા લેાકાંતિક દેવાએ તેમની પાસે આવીને પ્રિય લાગે તેવી યાવત વાણી વડે તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે કહેવાનું છે—યાવત્ ‘ ભાગદારોને ધન વહેંચી આપીને’ ત્યાંસુધી પછી જે તે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસના (ગુજરાતી ફાગણ માસના) વિદે પક્ષ આવ્યા ત્યારે, તે ચૈત્ર વિદ આઠમના પાછલા પહેારે, જેમની વાટની પાછળ દેવા, અસુરો અને મનુષ્યોની માટી મંડળી ચાલી રહી છે એવા કૌલિક અરહત ઋષભ સુદર્શના નામની શિબિકા—પાલખી–માં બેસીને યાવત્ વિનીતા રાજધાની વચ્ચેાવચ્ચ નીકળે છે, નીકળીને જે તરફ સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, જે તરફ અશાકનું ઉત્તમ ઝાડ છે તે તરફ જ આવે છે, આવીને અશેકના ઉત્તમ ઝાડની નીચે શિબિકાને ઊભી રખાવે છે ઇત્યાદિ બધુ આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું. યાવત્ પોતે જ ચારમુષ્ટિ લાચ કરે છે’ (જુઓ ચિત્ર નં. ૧૯૫) ત્યાંસુધી. એક મુષ્ટિ લાચની બાકી રહી ત્યારે તે એક મુષ્ટિ કેશની લટ, પ્રભુના સેાનાવી ખભા ઊપર સુવર્ણકલશની ઊપર નીલકમળની માળા શાભે તેવી રીતે દીપી નીકળી. તે કેશની લટ જોઈને ઇંદ્ર બહુ જ રાજી થયા. તેણે પ્રભુને વિનંતી કરી કે : “ હે સ્વામી! કૃપા કરી હવે એટલા કેશ રહેવા તા સારૂં.” શક્રના આગ્રહથી પ્રભુએ તેટલા કેશ રહેવા દીધા.
દે
Jain Educational
For Private & Personal Use Only
-XXXXX-X
૪૯૯
nelibrary.org