________________
家家樂朱家家樂家,
કળા પ્રથમ પ્રકટ કર્યા પછી, પ્રભુએ લુહારની, ચિત્રકારની, વણકરની અને નાપિત (હજામ)ની એમ બીજી ચાર કળાએ પ્રકટ કરી. આ પાંચ મૂળ શિલ્પના-દરેકના–વીશ ભેદ ગણતાં એકંદરે સે શિલ્પ થયાં.
કૌશલિક અહત ત્રષભ સર્વ કળાઓમાં કુશળ હતા, લીધેલી પ્રતિજ્ઞાન નિર્વાહ કરનાર, સુંદર રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, સરળ પ્રકૃતિવાળા અને વડીલોને વિનત્ય કરનાર હતા. તેઓ એ રીતે વીશ લાખ પૂર્વ વરસ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. તંસઠ લાખ પૂર્વ વરસ સુધી રાયાવસ્થામાં રહ્યા રાયાવરથામાં રહેતાં તેમણે. જેમાં લેખન મુખ્ય છે અને શકુનરુતની એટલે પક્ષીઓના અવાજે ઊપરથી શુભાશુભ પારખવાની કળા છેલ્લી છે એવી પુરુષોપયોગી બહોતેર કળાઓ, સ્ત્રીઓની ચોસઠ કળાઓ અને સો શિલ્પ પ્રજાના હિત માટે ઉપદેશ્યાં–શીખવ્યાં.
લેખનાદિ, બોતેર કળાઓ આ પ્રમાણે જાણવી -૧ લેખન, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, | ૫ વાઘ. ૬ પઠન, ૭ શિક્ષા, ૮ જ્યોતિષ, ૯ છંદ, ૧૦ અલંકાર, ૧૧ વ્યાકરણ, ૧૨ નિરુક્તિ, ૧૩ કાવ્ય, ૧૪ કાત્યાયન, ૧૫ નિઘંટુ, ૧૬ અશ્વારોહણ, ૧૭ ગજારોહણ, ૧૮ હાથી-ઘોડા કેળવવાની વિદ્યા, ૧૯ શસ્ત્રાભ્યાસ. ૨૦ રસ, ૨૧ મંત્ર, ૨૨ યત્ર ૨૩ વિષ. ૨૪ ખનીજ વિદ્યા, ૨૫ ગંધવાદ ર૬ પ્રાકૃત, ૨૭ સરકૃત, ૨૮ પિશાચિકા, ર૯ અપભ્રંશ, ૩૦ સ્મૃતિ, ૩૧ પુરાણુ, ૩૨ અનુષ્ઠાન, ૩૩ સિદ્ધાંત, ૩૪, તર્ક, ૩પ વૈદક, ૩૬ વેદ, ૩૭ આગમ, ૩૮ સંહિતા, ૩૯ ઈતિહાસ, ૪૦ સામુદ્રિક,
BEEN
7
]
,
For Private & Personal Use Only
www.ainelibrary.org
Jan Edul N
ational