________________
ૐ કું રૂ
Jain Educa
ત્યાંથી આગળ વિહાર કરતા કરતા પ્રભુ મેારાક નામના સંનિવેશમાં દૃઇજ્જત તાપસના આશ્રમે પહોંચ્યા. આ આશ્રમના કુલપતિ સિદ્ધાર્થ રાજાના મિત્ર હોવાથી, તે મળવા માટે પ્રભુ પાસે આવ્યા; પ્રભુએ પણ પૂર્વના અભ્યાસથી તેને મળવા માટે હાથ લાંબા કર્યા. કુલપતિની પ્રાર્થનાથી ત્યાં એક રાત્રિ રહ્યા. સવારમાં વિહાર કરવા તૈયાર થયા એટલે કુલપતિએ કહ્યું કે: “ આપ આ એકાંત સ્થળમાં ચાતુર્માસ કરો તા ઠીક. ’' આઠ મહિના બીજી જગ્યાએ વિહાર કરીને, પ્રભુ પાછા વર્ષાઋતુ ગાળવા માટે તે જ આશ્રમે આવ્યા. કુલપતિએ પ્રભુને રહેવા માટે એક ઘાસની ઝુંપડી આપી. ત્યાં જંગલમાં બીજી જગ્યાએ ધાસ નહિ હોવાથી ભૂખી ગાયા તાપસાની ઝુંપડીએનું ધાસ ખાવા દોડી આવતી, પણ તાપસેા લાકડી મારી ગાયાને હાંકી કાઢતા. તાપસાએ હાંકી કાઢેલી ગાયા પ્રભુવાળી ઝુંપડીનું ઘાસ નિઃશંકપણે ખાવા લાગી. પછી તે ઝુંપડીના માલિકે કુલપતિ આગળ જઈ તે વિષે ફરીયાદ કરી. કુલપતિએ આવીને કહ્યું કે : “ હે વમાન ! પક્ષીઓ પણ પોતપાતાના માળાનું રક્ષણ કરે છે અને તમે તે રાજપુત્ર હોવા છતાં પણ પોતાના આશ્રયસ્થાનનું રક્ષણ નથી કરી શકતા ? '' પ્રભુએ વિચાર્યું કે :–‘તે હવે હું અહીં વધારે વખત રહીશ તે। આ તાપસાની અપ્રીતિના પાર નહિ રહે.’ એ પ્રમાણે ચીંતવીને ચામાસામાં—અષાઢ સુદી પૂર્ણિમાથી પંદર દિવસ વીતી ગયા બાદ તેમણે અસ્થિક ગામ તરફ વિહાર કર્યો. અને તેએએ (૧) જ્યાં અપ્રિતી થાય તે ધેર વાસ ન
jonal
For Private & Personal Use Only
XON=AYNENEY
૩૭
www.jainelibrary.org