________________
સુ
વ્યા
9
==
Jain Educational
ચિત્ર નં. ૧૩૯ શૂલપાણિ યક્ષને ઉપસર્ગ
અપકૃત્યની શકેંદ્રને ખબર પડશે તેા તારૂં સ્થાન જ ફેંકી દેશે.” સિદ્ધાર્થનાં આવાં વચના સાંભળી તે ખૂબ ભય પામ્યા અને વિશેષ પ્રકારે પ્રભુની પૂજા કરવા લાગ્યા. તે પેાતાના પાપમાંથી બચવા માટે પ્રભુની આગળ ગીત ગાવા લાગ્યા અને નૃત્ય કરવા લાગ્યા. યક્ષના મંદિરમાં ગીતનૃત્ય થતાં સાંભળી, લેાકેા વિચારવા લાગ્યા કે:- જરૂર યક્ષે પેલા તપસ્વી મહાત્માને મારી નાખ્યા હશે અને તેથી જ તે ખુબ ખુશી થઇ નાચ –ગાન કરતા હશે.’
પ્રભુએ તે આખી રાત્રિના ચાર પહેારમાં કાંઈક આછા સમય સુધી અત્યંત વેદના સહન કરેલી તેથી પ્રભાતમાં ક્ષણવાર નિદ્રા આવી ગઇ. એ નિદ્રામાં તેમણે દશ સ્વત્ર
For Private & Personal Use Only
********
અને એ પા
૩૩૬
NCTE LATVI