________________
તેનો ચોથો પખવાડીયા ચાલે છે, એટલે વૈશાખ માસના શુકલ પક્ષ તે વૈશાખ માસના શુકલ પક્ષની દશમી તિથિના દિવસે જ્યારે છીયા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પારસી બરાબર પૂરી થઈ હતી, સુવ્રત નામનો દિવસ હતો, વિજય નામનું મુહૂર્ત હતું, ત્યારે ભગવાન જંભિક–જૈભિયા-ગ્રામ નગરની બહાર હજુવાલિકા નદીના કાંઠે એક વ્યંતરના ખંડેર જેવા જુના ચિત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એવા સ્થાનકે, શ્યામા નામના ગૃહપતિના ખેતરમાં, શાલવૃક્ષની નીચે. ગેહાસને ઊભડક બેઠેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા અને પાણી નહીં લેવાને છઠ્ઠને તપ કરેલો હતો, હવે બરાબર જે વખતે ઉત્તરાફાલ્યુની નક્ષત્રને યોગ થએલો હતો તે વખતે, શુકલધ્યાનના મધ્યભાગમાં વર્તતા શ્રમણ ભગવાન મહાવીરને અંત વગરનું, ઉત્તમોત્તમ, ર્ભિત વગેરે કોઈપણ વસ્તુ વડે
ખલના ન પામે એવું, સમસ્ત આવરણ વગરનું, સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવળતર જ્ઞાન અને કેવળવર દર્શન પ્રગટ–ઉત્પન્ન થયું.
ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીર અહિત થયા, અશોક વૃક્ષાદિ પ્રાતિહાર્યની પૂજાને યોગ્ય થયા. જિન, કેવળી, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાન દેવ માનવ અને અસુર સહિત લેકિનાં–જગતનાં તમામ પર્યાય જાણે છે, જુએ છે–આખા લોકમાં તમામ જીવોનાં આગમનને, મરીને જ્યાં ઉત્પન્ન થાય તે ગમનને, તે ભવ સંબંધી આયુને અથવા કાયસ્થિતિને, દેવલોકમાંથી દેવોનું મનુષ્ય તિર્યંચમાં અવતરવું થાય તે ચવનને, દેવ અને નારીકીની ઉત્પત્તિને, સર્વજીના મનને, મનના ચિંતવનને,
૩
%
Jain Educ
lonal
For Private & Personal Use Only