________________
સાતમું વ્યાખ્યાન હવે જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ વાચનાએ કરી શ્રી પાર્શ્વ પ્રભુનું ચરિત્ર કહેવામાં આવે છે. તે કાળ અને તે સમયને વિષે પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુનાં પાંચે કલ્યાણકજીવનના પાંચે પ્રસંગે વિશાખા નક્ષત્રમાં થયાં. (૧) પ્રભુ વિશાખા નક્ષત્રમાં દેવકથી ચવ્યા અને માતાના ગર્ભમાં આવ્યા. (૨) વિશાખા નક્ષત્રમાં જનમ પામ્યા. (૩) વિશાખા નક્ષત્રમાં જ મંડ થઈને ઘરથી બહાર નીકળી તેમણે અનગારની દશાને સ્વીકારી-દીક્ષા ગ્રહણ કરી. (૪) વિશાખા નક્ષત્રમાં જ તેમને અનંત, ઉત્તમત્તમ, વ્યાધાત વગરનું, આવરણ વગરનું, સકલ પ્રતિ
GSSS
* શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં વિસ્તૃત જીવનચરિત્ર તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં જુદાં જુદાં વર્તમાન તીર્થોના પરિચય માટે પુરિસાદાણી પાર્શ્વનાથ નામને ગ્રંથ જેવા ભલામણ છે. મૂલ્ય ચાર રૂપિયા.
–સારાભાઈ નવાબ
For Private
Personal Use Only
y