________________
નેમિકુમાર વિચારનિદ્રામાંથી જાગૃત થયા અને સારથિને કહ્યું કે –“સારથિ ! રથ પાછો વાળા' (જુઓ ચિત્ર નં. ૧૭૮). આ વખતે એક હરણું શ્રીનેમિકુમારની સામે જોતા, અને પિતાની ગરદનથી હરણીની ગરદનને ઢાંકી દેતો ઊભો હતો. અહીં કવિ કહે છે કે પ્રભુને | જોઈને હરણ પોતાની વાણીમાં જાણે કહેવા લાગ્યો કે:
“मा पहरसु मा पहरसु एअं मह हिअयहारिणिं हरिणिं।
सामी ! अम्हं मरणा वि दुस्सहो पिअतमाविरहो ॥१॥ હે વામી ! મારા હૃદયને હરનારી આ હરણીને તમે ન મારતા, ન મારતા; કેમકે મારા મરણ કરતાં ય મારી પ્રિયતમાને વિરહ મને અસહ્ય છે.” હરણી પણ તે જ વખતે શ્રીનેમિકુમારની સામે જોઈ પોતાના પતિને જાણે સલાહ આપતી હોય તેમ કહેવા લાગી કેઃ
“ एसो पसन्नवयणो तिहुअणसामी अकारणं बंधू! । ___ता विष्णवेसु बल्लह ! रक्रवत्थं सव्वजीवाणं ॥ २ ॥ આ પ્રસન્ન મુખવાળા તે ત્રણ ભુવનના સ્વામી છે, નિષ્કામ બંધુ છે, માટે હે વલ્લભ!
Jain Educ
a
tional
For Private & Personal Use Only
brary or