________________
EN
વ્યા
અરહત સુમતિને યાવતુ સર્વદુ:ખાથી તદ્દન હીણુ થયાને એક લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત એ એક લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું. અહિત અભિનંદનને યાવત સર્વદુ:ખાથી તદ્દન હીણું થયાને દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે અર્થાત્ તે દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું. અહિત સંભવનાથને યાવત સર્વદુ:ખોથી તદ્દન હીણ થયાને વશ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયા, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે. અર્થાત તે વીશ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું. અહત અજિતનાથને યાવતુ સર્વદુ:ખાથી હીણ થયાને પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું
S
NEW
રો.
ક
Jain EN
Matanal
For Private & Personal Use Only