________________
સુ
વ્યા.
1
૧ ૪
||૪||૪||YS ||||||
ચિત્ર નં. ૧૯૦ શ્રીઋષભદેવના જનમ મહાત્સવ
Jain Education International
માતાએ પહેલા સ્વપ્રમાં‘મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે.' એમ સમજવું. પછી સ્વમની હકીકત ભાર્યા મરુદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વોના ફળ બતાવનારા સ્વમપાઠકા નથી એટલે એ સ્વપ્નાના ફળને નાભિ કુલકર પોતે જ કહે છે.
તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસનું (ગુજરાતી ફાગણ માસનું) અંધારૂ પખવાડીયું આવ્યું ત્યારે, આઠમની તિથિએ નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઊપર સાડા સાત રાત દિવસ વીતી ગયા પછી યાવતુ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રના યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી મરુદેવી માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અરહત ઋષભ નામના પુત્રને જનમ આપ્યા (જુએ ચિત્ર નં. ૧૮૯).
અહીં પૂર્વ કહ્યા પ્રમાણે જનમ સંબંધી બધી
For Private & Personal Use Only
૪૫
brary.org