________________
તે જ હકીકત કહેવી, યાવત્ “દેવો અને દેવીઓએ આવીને વસુધારાઓ વરસાવી” ત્યાંસુધી. બાકી બધું તે જ પ્રમાણે સમજવું (જૂઓ ચિત્ર નં. ૧૯૦). વિશેષમાં જેલખાના ખાલી કરાવી નાખવાં, તેલ માપ વધારી દેવાં, દાણ લેવું છોડી દેવું” ઇત્યાદિ જે કુલમર્યાદાઓ આગળ બતાવી છે તે અહીં ન સમજવી. તથા “ચૂપે ઊંચા કરાવ્યા એટલે યુ લેવરાવી લીધા ” એ પણ અહીં ન કહેવું એ સિવાય બધું પૂર્વ પ્રમાણે કહેવું.
દેવલોકમાંથી ચવેલા શ્રી ઋષભ અદભુત સેંદર્યવાળા હતા. અનેક દેવ-દેવીઓથી પરિવરેલા તથા યુગલિક મનુષ્યમાં પરમત્કૃષ્ટ પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં ચિત્ર નં. ૧૯૦ શ્રી ઋષભદેવને જનમ મહોત્સવ
-
:
Fi Pr? Strip - ૫
Personal Use Only
brany or