________________
ક
આઠ માસ એટલા સમયથી ઊણું એક ક્રોડ સાગરોપમ વીતી ગયાં પછી, એ સમયે મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા. અને ત્યારપછી પણ આગળ નવસે વરસે વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સૈકાને આ એંશીમા વરસનો સમય ચાલે છે (જુઓ ચિત્ર નં. ૧૮૬). અરહત સુવિધિને યથાવત સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાને દસ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે છે. અર્થાત્ એ દસ ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર અને ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને તે પછી નવસે વરસ વીતી ગયાં ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. અહિત ચંદ્રપ્રભુને યાવત સર્વદુઃખાથી તદ્દન છટા થયાને એક ક્રોડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયો, બાકી બધું શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે: એ સે ક્રોડ સાગરોપમમાંથી બંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યારપછી નવસે વરસ વીતી ગયાં ઇત્યાદિ ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
અરહત સુપાશ્વરને યાવતુ સર્વદુ:ખેથી તદ્દન હીણ થયાને એક હજાર કેડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ
/૪૮૦
18
Jan Ed
For Private & Personal use only