________________
પછી એક હજાર ક્રોડ વરસે શ્રીમલ્લિનાથ અરહતનું નિર્વાણ અને નિકિતાતિ
અરહત મલિના નિર્વાણ પછી પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસ વીતી ગયા પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યારપછી નવસે વરસ વીતી ગયા બાદ હવે તે ઊપર આ દસમા સૈકાને અંશીમા વરસનો સમય ચાલે છે (જુઓ ચિત્ર નં. ૧૮૫).
આ જ પ્રમાણે આગળ ઊપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાંસુધી સમજવું. અહિત કુંથુનાથને થાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થયાને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વીતી ગયો. ત્યારબાદ પાંસઠ લાખ વરસે ઈત્યાદિ બધું જેમ શ્રીમદ્ધિ વિશે કહેલું છે તેમ જાણવું. અહિત
શાંતિનાથને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાને ચાર ભાગ કમ ચિત્ર નં. ૧૮૫ દશ તીર્થકરો
એક પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ જેટલો સમય વીતી ગયા.
ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમત્તિ વિશે કહેલું છે તેમ જાણવું. અહિત ધર્મનાથને યાવતુ સર્વદુ:ખથી તદ્દન છૂટા થયાને ત્રણ સાગરોપમ
NKદ છે
Jain Ed
n
ational
For Private & Personal Use Only
www.atelibrary.org