________________
મધરાતે પદ્માસને બેઠા થકા નિર્વાણ પામ્યા–સર્વદુ:ખાથી મુક્ત થયા (જુઓ ચિત્ર નં. ૧૮૪).
અરહત નેમિને કાલગત થયાને યાવતુ સર્વદુ:ખોથી તદ્દન ટા થયાને ચોરાશી હજાર વરસ વીતી ગયાં અને તે ઊપર પંચાશીમાં હજાર વરસનાં નવસે વરસ પણ વીતી ગયાં. હવે તે ઊપર દસમા સૈકાનો આ એંશીમાં વરસનો સમય ચાલે છે. અર્થાત અહત અરિષ્ટનેમિને કોલગત થયાને ચોરાશી હજાર નવસેને એંશી વરસ વીતી ગયા. શ્રીનેમિચરિત્ર સંપૂર્ણ.
અહીં ગ્રંથવિસ્તારના ભયથી પશ્ચાનુપૂર્વિથી શ્રીનમિનાથથી લઈ શ્રી અજિતનાથ સુધીના જિનેથના માત્ર અંતરકાલનું પ્રમાણ આપીએ છીએ.
અહિત નમિને કાલગત થયને યાવતુ સર્વદુ:ખેથી તદન છૂટા થયાને પાંચ લાખ ચોરાશી હજાર નવસં વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાને આ એંશીમા વરસનો સમય ચાલે છે. અરહત મુનિસુવ્રતને યાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થયાંને અગિયારલાખ ચોરાશી હજાર નવસે વરસ વીતી ગયાં. હવે તે ઊપર દસમા સિકાનો આ એંશીમા વરસનો સમય ચાલે છે. અહિત મલિનાથને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન છૂટા થયાને પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં. હવે તે ઊપર દસમા સૈકાને એંશીમા વરસને સમય ચાલે છે. અહત અરનાથને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાને એક હજાર ક્રોડ વરસ વીતી ગયાં. બાકી બધું મહિલ વિષે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ પ્રમાણે કહ્યું છે: અહિત અરનાથના નિર્વાણુ ગમન
Jain El
a
tional
For Private & Personal Use Only
elibrary.org