________________
પંદરસેં (૧૫૦૦) કેવલજ્ઞાનીઓની, પંદરસેં (૧૫૦૦) વૈક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર (૧૦૦૦) વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠસે (૮૦૦) વાદીઓની અને સોળસેં (૧૬૦૦) અનુત્તરોપપાલિકાની સંપદા હતી. તેમના શ્રમણ સમુદાયમાં પંદરસેં (૧૫૦૦) શ્રમણ સિદ્ધ થયા અને ત્રણ હજાર (૨૦૦૦) શ્રમણીઓ સિદ્ધ થઈ. અર્થાત તેમની સિદ્ધોની એટલી સંપદા હતી. અરહત અરિષ્ટનેમિના સમયમાં અંતક્તોની એટલે નિર્વાણ પામનારાઓની ભૂમિ બે પ્રકારની હતી. તે જેમકે; યુગ અંતકૃતભૂમિ અને પર્યાય અંતકતભૂમિ. યાવતું અરહત અરિષ્ટનેમિ પછી આઠમાં યુગપુરુષ સુધી નિર્વાણને માર્ગ ચાલુ હતો એ તેમની યુગ અંતતભૂમિ હતી. પ્રભુને કેવળજ્ઞાન થયા પછી બે વરસે મોક્ષમાર્ગ ચાલુ થયા–એ તેમની પર્યાય અંતઃભૂમિ હતી.
તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ ત્રણસેં વરસ સુધી કુમારાવસ્થામાં રહ્યા, ચેપન રાત દિવસ છદ્મરથ પર્યાયમાં રહ્યા. તદ્દન પૂરાં નહીં–થોડાં ઓછાં સાતમેં વરસ સુધી ચારિત્ર પર્યાય પાળીને અને એ રીતે પોતાનું એક હજાર વરસ સુધીનું સર્વ આયુષ્ય પાળીને વેદનીય, આયુ, નામ અને ગોત્રકર્મ એ ચારે કર્મો તદ્દન ક્ષીણ થઈ ગયા પછી અને આ દુ:ષમાસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જ્યારે ગ્રીષ્મઋતુને ચોથો માસ, આઠમો પક્ષ એટલે અષાઢ સુદી આઠમના પક્ષે ઉજિજેતરૌલ શિખર ઉપર (જુઓ ચિત્ર નં. ૧૮૩) તેમણે બીજા પાંચસૈને છત્રીશ અનગારે સાથે જલ રહિત એક મહિનાના ઉપવાસ કરેલા હતા, તે સમયે ચિત્રા નક્ષત્રનો યોગ પ્રાપ્ત થતાં
૪s,
Jan B
For Private & Personal Use Only
wwwandibrary.or