________________
| 蘇来就来家系家樂隊入球隊業
તે મારી યશોમતી નામની રાણી હતી. (૮) આઠમા ભવમાં અમે બંને અપરાજિત દેવલોકમાં
દેવ થયા હતા. અને (૯) આ નવમા ભાવમાં હુ નેમિનાથ તીર્થકર છું અને તે રાજીમતિ તરીકે ઉત્પન્ન થઈ છે.” *
ત્યારપછી, પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો અને ફરતા ફરતા અનુક્રમે રૈવતક પર્વત પર સમોસર્યા (જુઓ ચિત્ર નં. ૧૮ર). તે વખતે અનેક રાજકન્યાઓ સાથે રાજીમતિએ અને પ્રભુના નાના ભાઈ રથનેમિએ પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. એક વખતે સાધ્વી રાજીમતિ પ્રભુને વંદન કરવા ગીરનાર ઊપર જતી હતી, એટલામાં અચાનક વરસાદ વરસવા લાગ્યો. ભીંજાએલા વસ્ત્રવાળી રાજીમતિ વરસાદથી બચવા એક ગુફામાં દોડી ગઈ, તે ગુફામાં રથનેમિ પહેલા દાખલ થઈ ચુકેલા હતા, તે બાબતની તપાસ કર્યા વિના અજાણતાં પોતાનાં ભીંજાયેલાં વસ્ત્રો સકવવા માટે
ચિત્ર નં. ૧૮૨ પ્રભુ શ્રી નેમિનાથનું સમવસરણ
# શ્રી નેમિનાથન નવે ભવના રંગીન ચિત્રો માટે “જેસલમેરની ચિત્રસમૃદ્ધિ” જેવા ભલામણ છે. મૂલ્ય પચીસ રૂપિયા. – સારાભાઈ નવાબ
s
s
,
For Private & Personal use only
Library.org