________________
કા
ઇત્યાદિ બધું જેમ આગળ ભગવાન મહાવીરસ્વામીના સંબંધમાં આવેલા પાઠ પ્રમાણે સર્વ અહીં કહેવું. યાવતું અહત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમા રાત દિવસની મધ્યમાં વર્તતા હતા, ત્યારે જે તે વર્ષાઋતુને ત્રીજો માસ, પાંચમે પક્ષ એટલે આસો માસના (ગુજરાતી ભાદરવા માસના) અંધારીયા પખવાડીયામાં. પંદરમા દિવસે– અમાવાસ્યાએ, દિવસના પાછલા ભાગમાં ઉજજયંત નામના પર્વતના શિખર ઊપર, વેતસ–નેતરના ઝાડની નીચે, પાણી વગરનો તેઓએ અદૃમ કરેલો હતો. બરાબર એ સમયે, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતાં, શુકલધ્યાનની મધ્યમાં વર્તતા પ્રભુને, ચિત્ર નં. ૧૮૧ પ્રભુ શ્રીનેમિનાથનું સમવસરણ
સૈનિકોના કહી રહી છે : કરી કરી છે કે
જો કોઇક કરજો
Lી
છે For Private
Personal Use Only
C
elibrary.org