________________
સર્વ જીવોનું રક્ષણ કરવાને તેમની પ્રાર્થના કરો.' પત્નિથી પ્રેરાયેલો હરણ પ્રભુને કહેવા લાગ્યું કે
“निज्झरणनीरवाणं अरण्णतणभरवणं च वणवासो।
अम्हाण निरवराहाण जीविअं रक्ख रक्ख पहो ॥ ३॥ હે પ્રભુ ! અમે ઝરણાનું પાણી પીને જીવીએ છીએ, જંગલના ઘાસનું ભક્ષણ કરીને પેટ ભરીએ છીએ, અને વનમાં જ પડ્યા રહીએ છીએ, અમારા જેવા નિરપરાધી પ્રાણીઓનું આપ રક્ષણ કરો. રક્ષણ કરો.'
આવી રીતે સઘળા પશુઓએ પોતાની અવ્યક્ત વાણીમાં પ્રભુને પ્રાર્થના કરી. શ્રીનેમિકમારના વચનથી પશુ રક્ષકાએ સૌ જીવોને છોડી દીધાં. સારથિએ પણ રને પાછો વાળી દીધો. અહીં કવિ કહે છે કે
" हेतुरिन्दोः कलङ्के यो, विरहे रामसीतयोः। नेमे राजीमतीत्यागे, कुरङ्गः सत्यमेव सः ॥ १॥
૪૬૩
Jain Edu
!
For Private & Personal Use Only