________________
તે વખતે રૂકિમણી બેલી કે –
“निर्वाहकातरवयोद्वरसे न यत्त्वं,
___ कन्यां तदेतदविचारितमेव नेमे ! । भ्राता तवास्ति विदितः सुतरां समर्थो,
द्वात्रिंशदुन्मितसहस्रवधूर्विवोढा ॥१॥ “હે નેમિકમાર ! તમારા ભાઈ તે બત્રીસ હજાર સ્ત્રીઓ સાથે પરણ્યા છે અને તમે કી તો સ્ત્રી-પુત્રાદિનું પેટ ભરવું પડશે, એવા ભયથી એક સ્ત્રી પણ પરણતા નથી એ કેટલી मधी ४ायरता गाय?" વળી સત્યભામા કહેવા લાગી કે :
"ऋषभमुरव्यजिनाः करपीडनं,
विदधिरे दधिरे च महीशताम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org