________________
ૐ
સુ
જ્યા
9
鮮鮮鮮鮮
પછી જાંબવતી ખેાલી કે:“ હે કુમાર ! તમારા જ વંશના વિભૂષણ સમાન મુનિસુવ્રત નામના તીર્થંકર ગૃહસ્થાવાસમાં રહ્યા હતા, તેમને પુત્ર પણ થયા હતા અને પછી માક્ષે પણ ગયા હતા.'' વળી પદ્માવતી કહેવા લાગી કે:—“ આખું જગત જોઈ લ્યા, સ્ત્રી વગરના પુરુષની આ સંસારમાં કશી પણ કીંમત નથી; વાંઢાના વિશ્વાસ પણ કાઈ કરતું નથી, સ્ત્રી વિનાના પુરુષ ધૃત્તની ગણતરીમાં ગણાય છે.” પછી ગાંધારી બેાલી કે: “પર્વના ઉત્સવા, મેળાવડાઓ, વિવાહ મહાત્સવો, ઉર્જાણી, પોંખણું વગેરેમાં તમે એકલા જઈ ઊભા રહેશે। તા તે શોભાસ્પદ નહિ ગણાય.’' વળી ગૌરી કહેવા લાગી કે:“ હે દિયર ! માણસની વાત એક દા. પશુ, પંખી પણ આખા દિવસ ભટકી ભટકીને સાંજે જ્યારે ઘેર આવે છે, સ્ત્રી વગેરેને મળે છે ત્યારે જ તેને શાંતિ વળે છે.' પછી લક્ષ્મણા ખેાલી કે:સાંદર્યના નિચાડરૂપ, વિચક્ષણ, મનેાહર, વિશ્વાસપાત્ર અને દુ:ખમાં એક કાઈ પણ હોય તેા તે માત્ર સ્ત્રી જ છે. સ્ત્રીના જેવું બીજું અમૃત કર્યુ સુસીમા કહેવા લાગી કે:–“તમારે ત્યાં કોઈ મુનિ મહારાજ વગેરે આવી સ્ત્રીની મદદ વિના તેની સેવાભક્તિ શી રીતે કરી શકશે। ? સ્ત્રી વિનાના
શેાભા પામે ?’’
Jain Educational
બાજુ રહેવા અને પેાતાની આ સંસારમાં
For Private & Personal Use Only
માત્ર સહાયક
છે ? ' અંતે ચડે તા તમે પુરુષ શી રીતે
આ પ્રમાણે બીજી પણ અનેક ગાપીએ નેમિકુમારના ચિત્તને મનાવવા પ્રયત્ન કર્યો.
********
*******
૪૫
50brary.org