________________
જમીનદયાલક
પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વનાથના સમુદાયમાં અજજદિન્ન-આર્યદિન્ન પમુખ સેળ હજાર (૧૬૦૦૦) સાધુઓની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી. પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વનાથના સમુદાયમાં પુફચૂલા પ્રમુખ આડત્રીસ હજાર (૩૮૦૦૦) આચિંકાઓની ઉત્કૃષ્ટી આર્થિક સંપદા હતી. પુષાદાનીય અરિહંત શ્રી પાશ્વના સમુદાયમાં સુત્રત વગેરે એક લાખ ચોસઠ હજાર શ્રમણોપાસકો-શ્રાવકની ઉત્કૃષ્ટી શ્રમણોપાસકોની સંપદા હતી. પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વનાથના સમુદાયમાં સુનંદા પ્રમુખ ત્રણ લાખ અને સત્તાવીશ હજાર (૩૨૭૦૦૦) શ્રમણોપાસિકાઓ-શ્રાવિકાઓ–ની ઉત્કૃષ્ટી શ્રમણોપાસિકા સંપદા હતી.
પુરષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વના સમુદાયમાં સાડાત્રણસેં જિન નહીં પણ જિનની જેવા સક્ષરના સંયોગને જાણનારા યાવતુ ચૌદપૂર્વીઓની સંપદા હતી. પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વના સમુદાયમાં ચિદસેં (૧૪૦૦) અવધિજ્ઞાનીઓની, એક હજાર (૧૦૦૦) કેવલજ્ઞાનીઓની, અગિયારસે (૧૧૦૦) ક્રિયલબ્ધિવાળાઓની, છ (૬૦૦) ઋજુમતિજ્ઞાનવાળાઓની સંપદા હતી. તેઓના એક હજાર શ્રમણ સિદ્ધ થયા, તથા તેમની બે હજાર આર્થિકાઓ સિદ્ધ થઈ એટલે એમની એટલી સિદ્ધ થનારાઓની સંપદા હતી.
તેમના સમુદાયમાં સાડાસાત (૭૫૦) વિપુલમતિઓની, છઍ (૬૦૦) વાદીઓની અને બારસેં (૧૨૮૦) અનુત્તરીપ પાતિકાની એટલે અનુત્તર વિમાનમાં જનારાઓની સંપદા હતી.
Nડ
For Private & Personal Use Only