________________
蘇家樂隊樂家樂家來家業
રહિત માસક્ષમણુનું તપ કરીને, વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થતાં દિવસના ચડતા પહોરે—પહેલા પહેરે. બંને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ મેલે ગયાસંસાર સમુદ્રને પાર પામ્યા-શરીર તથા મન સંબંધી સર્વ દુ:ખે ઓળંગી ગયા (જુઓ ચિત્ર . ૧૬૭).
કાલધર્મને પામેલા યાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થએલા પુરુષાદાનીય અરિહંત શ્રીપાને થયાં બાર વરસ વીતી ગયાં અને તેરમા સૈકાનું આ ત્રીસમું વરસ જાય છે. અર્થાત્ શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી બારસે ત્રીશમે વરસે કપસૂત્ર પુસ્તકારૂઢ થયું–કિંવા વંચાયું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ ચિત્ર નં. ૧૬૮ દેવી શ્રી પદ્માવતી
Rા
૪૩
Personal Use Only