________________
પુરષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વના સમયમાં અંતતોની ભૂમિ એટલે સર્વ દુ:ખનો અંત કરનારાઓની મર્યાદા બે પ્રકારે હતી. તે જેમકે–એક તો યુગઅંતકતભૂમિ હતી અને બીજી પર્યાયાંતકુતભૂમિ હતી. યાવત્ અરિહંત પાર્થથી ચોથા યુગ પુરૂષ સુધી યુગઅંતક્તભૂમિ હતી એટલે કે ચોથા પુરૂષ સુધી મુક્તિમાર્ગ ચાલુ હતો. શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ત્રણ વરસે કઈક મુનિ માટે ગયા, અર્થાત્ મોક્ષમાર્ગ વહેતો થયો, તે તેમના સમયની પર્યાયાંતકૃતભૂમિ હતી (જુઓ ચિત્ર નં. ૧૬૬).
તે કાળે તે સમયે પુરુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વનાથ પ્રભુ ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહીને, યાસી રાતદિવસ છઘર પર્યાય પાળીને, પૂરેપૂરાં નહીં પણ થોડાં ઓછાં સિત્તેર વરસ સુધી કેવળીપર્યાય પાળીને, પૂરે પૂરાં સિત્તેર વરસ સુધી ચારિત્રપર્યાય પાળીને, એકંદર સે વરસનું પોતાનું બધું આયુષ્ય પૂર્ણ કરીને, વેદનીય, આયુ: નામ અને ગોત્રકર્મ એ ચાર ભોપગ્રાહી કર્મો ક્ષીણ થતાં, આ અવસર્પિણીમાં દુષમસુષમા નામને ચોથો આરો ઘણોખરો વીતી ગયા પછી, વર્ષાઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણ માસને શુકલપક્ષ આવ્યા ત્યારે, તે શ્રાવણ સુદી આઠમના દિવસે સંમેતશૈલના શિખર ઉપર પોતાના સહિત ત્રીશામાં એવા અર્થાત્ બીજા તેત્રીશ પુરૂષો અને પોતે ચોત્રીશમાં એવા પુરુષાદાનીય અરિહંત પાશ્ચ મહિના સુધી જળ
જૌST
ક
૪૪
Jan Ed
O
rational
For Private & Personal Use Only
a
library.org