________________
તું જ જ
જ્યા
Jain Educa
來源
ational
પછી અઢીસે વરસે શ્રીમહાવીરસ્વામીનું નિર્વાણ થયું અને શ્રીમહાવીર પ્રભુના નિર્વાણ પછી નવસા એશીમે વરસે આ કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું. શ્રીપાર્શ્વનાથ ચિરત્ર સમાપ્ત (જુએ ચિત્ર નં. ૧૬૮–૧૬૯).
હવે શ્રીનેમિનાથ પ્રભુનું ચરિત્ર જઘન્યાદિ વાચનાથી કહેવામાં આવે છે: તે કાળે અને તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના વનના પાંચે પ્રસંગો-કલ્યાણુકા ચિત્રા નક્ષત્રમાં થયા હતા ( જુએ ચિત્ર નં. ૧૭૦). તે જેમકે; અરહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા, ઇત્યાદિ બધી વક્તવ્યતાની માંડણી ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી. યાવત્ તે ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા.
તે કાળે તે સમયે અરહત અરિષ્ટનેમિ, જે તે -ચિત્ર નં. ૧૭૦ પ્રભુ શ્રીનેમિનાથ
For Private & Personal Use Only
飲菜汁果樂鮮樂
834
ibrary.org