________________
પૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાન તથા કેવળદર્શન પેદા થયું. (૫) વિશાખા નક્ષત્રમાં જ તેઓ નિર્વાણ પામ્યા (જુઓ ચિત્ર નં. ૧૫૪).
તે કાળે અને તે સમયે પુરૂષાદાનીય અરિહંત શ્રી પાર્થ જે તે ગ્રીષ્મઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ, અને ચૈત્ર માસ (ગુજરાતી ફાગણ માસ) ના પ્રથમ પખવાડીયામાં, ચોથની રાત્રે, વીશ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણુત નામના દશમા કલ્પ–રવર્ગ–માંથી આયુષ મર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર, દિવ્ય જનમ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં વાણારસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કમિમાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો.
હતો એ સમયે–મધરાતે–વિશાખા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ચિત્ર નં. ૧૫૪ પ્રભુ શ્રી પાર્શ્વનાથ ઉત્પન્ન થયા (જુઓ ચિત્ર નં. ૧૫૫).
પુરુષાદાનીય અરિહંત પાર્થ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા, તે જેમકે “હું ચવીશ' એમ તે જણે છે, ઈત્યાદિ બધું આગળ શ્રી મહાવીર ભગવાનના પ્રકરણમાં સ્વમદર્શનના વર્ણનને લગતા | તે જ પાઠ વડે કહેવું યાવત્ “માતાએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો” યાવત્ “માતા સુખે સુખે
Jain Educational
For Private & Personal Use Only