________________
તે ગર્ભ ધારણ કરે છે.”
તે કાળે અને તે સમયે જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અને પિષ માસ (ગુજરાતી માગશર માસ) ના અંધારીયા પખવાડીયાની દશમની તિથિએ, નવમાસ બરાબર પુરા થયા પછી અને તેના ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતના પૂર્વ ભાગ તથા પાછલો ભાગ જોડાતો હતો તે સમયે–મધરાતે-વિશાખા નક્ષત્રને યોગ પ્રાપ્ત થતાં આરોગ્યવાળી વામદેવી-માતા–એ આરોગ્યપૂર્વક પુષાદાનીય અરિહંત શ્રી પાર્શ્વ નામના પુત્રને જનમ આપ્યો (જુઓ ચિત્ર નં. ૧પ૬). જે રાતે પુરૂષાદાનીય અરિહંત પાશ્વ જનમ પામ્યા તે રાત ઘણુ દેવો અને દેવીઓ વડે થાવત્ ઊપર ઝળહળાટવાળી અથવા ઝગારા મારતી હોય તેવી થઈ હતી અને દેવો તથા દેવીઓની આવજાને લીધે કે લાહલવાળી પણ થઈ હતી.
પાશ્વ પ્રભુને જનમ મહોત્સવ (જુઓ ચિત્ર નં. ૧૫૭). વગેરે વૃત્તાંત પ્રભુ શ્રીમહાવીરના પ્રકરણમાં વર્ણવ્યા પ્રમાણે જ કહેવું. વિશેષમાં આ સ્થળે બધે “પાર્થ ભગવાનનું નામ લઈ તે પાઠ વડે બધી હકીકત કહેવી. યાવતું તેથી કરીને કુમારનું નામ “પાર્થહે.
પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શય્યામાં રહેલી વામાદેવીએ અંધકારમાં પણ પડખેથી જતા કાળાસર્પને જે હતો, તેથી પ્રભુનું “પાર્શ્વ કુમાર નામ માતાપિતાએ પાડ્યું હતું.
Jain E
r
national
For Private & Personal Use Only
library.org