________________
ક
܀܀܀
સુ
વ્યા
આયિકાઓની ઉત્કૃષ્ટી આર્થિકા સંપદા હતી.
શ્રમણ ભગવાન મહાવીરને શંખ, શતક વગેરે એક લાખ ઓગણસાઠ હજાર ૧૫૯૦૦૦ શ્રાવકાની ઉત્કૃષ્ટી શ્રમણેાપાસક સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને સુલસા, રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણાપાસિકાની–શ્રાવિકાઓની ઉત્કૃષ્ટી શ્રમણાપાસિકા સંપદા હતી, અહીં સુલસા શ્રાવિકા તે બત્રીશ પુત્રોની માતા અને નાગ સારથિની પત્નિ જાણવી, અને રેવતી શ્રાવિકા તે પ્રભુને તેોલેશ્યાની શાંતિ માટે ઔષધી આપનારી જાણવી.
શ્રમણ ભગવાન મહાવીરને જિન નહીં છતાં જિનની જેવા, સર્વાક્ષર સન્નિપાતી અને જિનની પેઠે સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણુસા ચતુર્દશપૂર્વધરોની ચૌદપૂર્વીની ઉત્કૃષ્ટી સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને વિશેષ પ્રકારની લબ્ધિવાળા એટલે આમષષષધિ વગેરે બ્ધિઓને પ્રાપ્ત થએલા એવા તેરસેા અવિધજ્ઞાનીએની ઉત્કૃષ્ટી સંપદા હતી.
શ્રમણ ભગવાન મહાવીરને સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન અને દર્શનને પામેલા એવા સાતસેા કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. શ્રમણ ભગવાન મહાવીરને દેવ નહિ હાવા છતાં દેવની સમૃદ્ધિને વિકુર્વવાને સમર્થ એવા સાતસા વૈક્રિયલબ્ધિવાળા શ્રમણાની ઉત્કૃષ્ટી સંપદા હતી.
શ્રમણ ભગવાન મહાવીરને અઢીદ્વીપમાં અને એ સમુદ્રમાં રહેનારા, મનવાળા, પૂરી પર્યાપ્તિવાળા એવા ચંદ્રિય પ્રાણીઓનાં મનાભાવાને જાણનારા, એવા પાંચસેા વિપુલમતિ જ્ઞાની શ્રમણાની
Jain Educational
For Private & Personal Use Only
*******
****
૪૦
brary.org