________________
ફ
સુ
જ્યા
*
આપનારાં છત્રીશ અઘ્યયનાને કહેતાં કહેતાં, પ્રધાન નામનું મરૂદેવીનું એક અધ્યયન ભાવતા ભાવતા કાળધર્મને પામ્યા–જગતને છેાડી ગયા, ઉર્ધ્વગતિએ ગયા અને એમનાં જનમ, જરા અને મરણનાં બંધના કપાઈ ગયાં. તે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, તમામ કર્મોના એમણે નાશ કર્યા. તેએ તમામ સંતાપા વગરના થયા અને તેમનાં તમામ દુ:ખા હીણાં થઈ ગયા એટલે નાશ પામી ગયાં.
આજે તમામ દુઃખા જેમનાં નાશ થઇ ગયાં છે, એવા સિદ્ધ, બુદ્ધ, યાવત્ શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણુ થયાંને નવસા વરસ વીતી ગયાં, તે ઉપરાંત આ હારમા વરસના એંશીમા વરસના વખત ચાલે છે. એટલે ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૯૮૦ વરસ થયાં, બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવસે વરસ ઉપરાંત હજારમા વરસના તાણુમા વરસના કાળ ચાલે છે, એવા પાઠ દેખાય છે. એટલે એમને મતે મહાવીર નિર્વાણુને નવસે। તાણુ ૯૯૩ વરસ થયાં કહેવાય.
આ સૂત્રપાઠ માટે કેટલાક કહે છે કે : “શ્રીકલ્પસૂત્ર પુસ્તક રૂપે સૂચવવા માટે શ્રીદેાિણુ ક્ષમાશ્રમણે આ સૂત્રપાઠ લખ્યા છે, તેથી એ કરવા:–શ્રીવીર નિર્વાણથી નવસે। એંશી વરસ વ્યતીત થતાં સિદ્ધાંત પુસ્તકારૂઢ આ પસૂત્ર પણ પુસ્તકારૂઢ થયું. એટલે કે શ્રીવી નિર્વાણથી નવસે। એંશીમે
Jain Education International
For Private & Personal Use Only
લખાયાના સમય પાઠના અર્થ આ થયા તે વખતે, વરસે વલ્લભીપુર
EYE-XXX-XX
૪૩
library.org