________________
ધી, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, પુષ્પમાં સુગંધી, ચંદ્રકાંત મણિમાં જળ રહેલું છે, તેવી જ રીતે શરીરથી જુદે પણુ શરીરમાં જ રહેલો એવો આત્મા છે.
આ પ્રમાણે પ્રભુના વચનો સાંભળીને, ઈદ્રભૂતિને આત્મા વિશે સંશય છેદાઈ ગયે. તે જ વખતે ગૌતમ ઈંદ્રભૂતિએ પોતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી (જૂઓ ચિત્ર નં. ૧૪૮). તે જ ક્ષણે ગૌતમસ્વામીએ ‘ઉન્ને વા (૨), વિમેટ્ટ વા (૨), ધુ વા (રૂ),દરેક પદાર્થ વર્તમાન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, પૂર્વના પર્યાયરૂપે નષ્ટ થાય છે અને મૂળ દ્રવ્યરૂપે નિત્ય-ધ્રુવ રહે છે. આ પ્રમાણે પ્રભુના મુખથી ત્રિપદી સાંભળી. દ્વાદશાંગીની રચના કરી.-પ્રથમ ગણધર સંપૂર્ણ.
દ્રિભૂતિએ પ્રભુ પાસે દીક્ષા લીધી છે એવું અગ્નિભૂતિના સાંભળવામાં આવ્યું ત્યારે તે વિચારવા લાગ્યો
ચિત્ર નં. ૧૪૮ શ્રી ગૌતમસ્વામી
Jain Ede
For Private & Personal Use Only